M.K.GANDHI

JAY HIND

" બાળકોને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે. " - પ્રો.યશપાલ , " માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે ; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. " - ઉમાશંકર જોષી , " જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ વ્યક્તિની ખિલવણી થશે. " - માર્ક ટ્વેઇન , " માતૃભાષા વગર નથી આનંદ , નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિત્વવિકાસ. " - રવિન્દ્રનાથ ઠાકુર , " ભાષા જાય તો સંસ્કૃતિ જાય. " - ગુણવંત શાહ

શાળા શિક્ષકગણ


પટેલ કોકીલાબેન શિવાભાઈ

આચાર્યશ્રી

ધોરણ ૫

મુ.પો : વઘારોટા , તા : પ્રાંતિજ , જી : સાબરકાંઠા



પટેલ હંસાબેન લખાભાઈ

ધોરણ ૩,૪

મુ.પો : કાલીપુરા , તા : પ્રાંતિજ , જી : સાબરકાંઠા



પટેલ ગીતાબેન ભોગીભાઈ

સા.વિજ્ઞાન શિક્ષક - ધોરણ ૬,૭,૮

મુ.પો : કાલીપુરા , તા : પ્રાંતિજ , જી : સાબરકાંઠા



પટેલ જાગૃતિબેન મોહનભાઈ

ધોરણ ૧,૨

મુ.પો : કાલીપુરા , તા : પ્રાંતિજ , જી : સાબરકાંઠા




પટેલ જિજ્ઞેશકુમાર અમૃતભાઈ

ભાષા શિક્ષક - ધોરણ ૬,૭,૮

મુ.પો : અંબાવાડા , તા : પ્રાંતિજ , જી : સાબરકાંઠા



શાહ રીતુ અશોકભાઈ

ગણિત-વિજ્ઞાન શિક્ષક - ધોરણ ૬,૭,૮

મુ.પો : હિંમતનગર , તા : હિંમતનગર , જી : સાબરકાંઠા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો