M.K.GANDHI

JAY HIND

" બાળકોને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે. " - પ્રો.યશપાલ , " માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે ; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. " - ઉમાશંકર જોષી , " જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ વ્યક્તિની ખિલવણી થશે. " - માર્ક ટ્વેઇન , " માતૃભાષા વગર નથી આનંદ , નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિત્વવિકાસ. " - રવિન્દ્રનાથ ઠાકુર , " ભાષા જાય તો સંસ્કૃતિ જાય. " - ગુણવંત શાહ

T.L.M ( શૈ.સા.સામગ્રી)


ટી.એલ.એમ. એટલે ટી.એલ.પી. ટીચિંગ લર્નિંગ પેકેઝ જેમાં એવી દરેક બાબતનો સમાવેશ કરી શકાય જે વર્ગ શિક્ષણ કાર્ય અને શિક્ષકના અધ્યાપન કાર્યમાં  અને  બાળક માટે શૈક્ષણિક બાબત શીખવામાં તેમજ બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય.

જેમ કે,

ગામના કોઈ સાહિત્યકાર , કેળવણીકાર , વ્યવસાયકાર , ઉદ્યોગકાર , પુરાતન અવશેષો-સ્થાપત્યો , શાળાના તેમજ શાળાના આજુ-બાજુના પર્યાવરણમાં ઉપલબ્ધ સાધન સામગ્રી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો